Saturday, April 4, 2015

તક



સોમપુરાને
હાથ ન લાગેલો હું પથ્થર
ગામ છેવાડે
કાશ!
આમથી તેમ
ભટકતો ,
ભીતર
ભારોભાર ખટકતો...

૯.૦૭.૧૯૯૧

No comments:

Post a Comment