તરજૂમો
મધુકાન્ત કલ્પિતની દલિત કવિતા
Saturday, April 4, 2015
લાચારી
શસ્ત્ર અને શાસ્ત્ર
બંને તમારા હાથમાં.
અમે ખાલી હાથ .
બરકીએ
બરાડીએ
કરાંજીએ
કપાળ કૂટીએ.
તમે
મરકમરક મૂછમાં હસો.
હસતા જ રહો-
અમને,
અમારા ખાલી હાથોને...
૧૦.૦૮.૧૯૯૭
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment