તરજૂમો
મધુકાન્ત કલ્પિતની દલિત કવિતા
Saturday, April 4, 2015
પરંપરા
ચેતના પર
ભડકો થઇ ઝળહળતી
ચિંથરેહાલ
મારી ઓળખને
પસરાવ્વા
બે હાથ પૂરા લંબાવું
એ પહેલાં જ
પરંપરા
પંજો ફેલાવી
મને ચપાક એના વિશાળ પેટમાં
ગરકાવ કરી દે !
૨૯.૦૩.૧૯૮૯
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment